સાચ્ચો ન્યાય

Click here to read in English
હું મારા વરંડામાં હાથમાં સમાચારપત્ર સાથે આરામખુરશીમાં ઝૂલી રહ્યો છું. હું મારા વાંચનમાં મગ્ન છું, ત્યાં તો મારા બંને દીકરાઓના બુલંદ શબ્દો મારા કાને સંભળાય છે. તેઓ ઝગડતા નથી, પણ તેમની વચ્ચે પોતપોતાની ઊંચાઈ અંગે મતભેદ ઊભો થયો છે. તેઓ મારાથી દસેક ફૂટ દૂર ખભેખભા અડકાડીને તેમની બાળસહજ બોલીમાં મને પૂછે [...]