માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’
Click here to read in English
કોઈપણ સમાચારપત્ર ખોલો, ટી.વી.ની કોઈ સમાચાર ચેનલ જૂઓ કે પછી કોમ્પ્યુટર ઉપર છેલ્લા તાજા સમાચાર માટેની શોધ ચલાવો; અને તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક, વ્યક્તિગત કે સમૂહગત, એક યા બીજા સંઘર્ષના કારણ હેઠળ માનવહત્યા કે માનવસંહાર થએલો જાણવા મળશે જ. જગતના તમામે તમામ ધર્મો એક મુદ્દા ઉપર સર્વસંમત છે કે મનુષ્ય એ [...]
સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ [...]
દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા
Click here to read in English
આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. [...]
જીવનસાથી
Click here to read in English
લગ્ન એ માત્ર સામાજિક રિવાજ જ નહિ, એક સંસ્કાર પણ છે. જગતભરની વિવિધ જ્ઞાતિઓના સમુદાયો કે સમાજો સર્વસંમત રીતે સ્વીકારે છે કે વ્યક્તિએ પુખ્તવયે પહોંચતાં પરણી જ જવું જોઈએ. આ ‘પરણી જ જવું’ શબ્દો સાર્થક કે પરિપૂર્ણ કરવા પહેલાં જીવનસાથીની પસંદગી કરવી પડે, જે વ્યક્તિના જીવનનું ખૂબ જ કપરું કાર્ય [...]
ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!
Click here to read in English
મારો આજનો આર્ટિકલ મારા અગાઉના ‘No honor in honor killing!’ (ગૌરવ હત્યામાં કોઈ ગૌરવ નથી!)સાથે સંપૂર્ણપણે નહિ, પણ મારી આ પ્રસ્તાવના ભાગ સાથે અમુક અંશે સંકળાએલ છે. મોટા ભાગના ગુજરાતી વાંચકોએ ઝવેરચંદ કાલીદાસ મેઘાણીને વાંચ્યા હશે કે જેમને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનું બિરૂદ આપ્યું હતું. તેમનાં વિખ્યાત સર્જનો તો [...]
