પસ્તાવો

Click here to read in English
આપણા શાળાજીવનના દિવસોમાં આપણાઓમાંના ઘણાએ એક ગુજરાતી કાવ્ય વાંચ્યું હશે, જેમાં પસ્તાવાને આલંકારિક શબ્દોમાં સ્વર્ગમાંથી ઊતરી આવેલા ઝરણા તરીકે ઓળખાવ્યું છે અને તેમાં ડુબકી લગાવીને માણસ નિષ્પાપી અને પવિત્ર બની શકે છે.

સામાન્ય રીતે પાપ અને ગુનો એ બંને શબ્દો એકબીજાના પર્યાયવાચક તરીકે પ્રયોજાયછે. કેટલાક વિદ્વાનોના મતે બંને શબ્દોના અર્થ લગભગ [...]

ભ્રષ્ટાચારની પેલે પાર

Click here to read in English
ભારતના પ્રાચીન પંડિત ચાણ્ક્યના સાહિત્યિક સર્જન ‘નીતિશાસ્ત્ર’માં એક અવતરણ છે કે “માણસે કપરા આર્થિક કટોકટીના સંજોગો સામે રક્ષણ મેળવવા માટે પૈસા બચાવવા જોઈએ, વળી જરૂર પડ્યે ધનદોલતનું બલિદાન આપીને પણ પોતાની પત્નીને બચાવી લેવી જોઈએ; પણ તેથીય વધારે આગળ પોતાના આત્માને બચાવવા માટે જરાય ડગ્યા વગર પોતાની પત્ની અને ધનદોલત [...]

ચોરસ દુનિયા – ૧

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક મારા વાંચકોને નવાઈ પમાડનારું અને ક્દાચ ગેરસમજ ઊભી કરનારું લાગશે. ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય સંશોધનોએ સાબિત અને પ્રસ્થાપિત કરી દીધું છે કે પૃથ્વી ગોળ છે,પણ અહીં તેને ‘ચોરસ’ તરીકે ઓળખાવી છે. તમને લાંબો સમય સુધી દ્વિધાભરી સ્થિતિમાં રાખવાના બદલે સીધેસીધું જ કહી દઈશ કે અહીં હું કેદખાનાં [...]

ચોરસ દુનિયા – ૨

Click here to read in English
હું આગળ વધું તે પહેલાં એ સ્પષ્ટ કરવાનું મને ગમશે કે શા માટે મેં મારી આ લેખમાળાનું શીર્ષક ‘ચોરસ દુનિયા’ પસંદ કર્યું છે. જ્યારે ૧૯૬૯માં હું કોલેજ વિદ્યાર્થી હતો, ત્યારે અમારી કોલેજના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે ભજવાએલા ગુજરાતી નાટક ‘ચોરસ દુનિયા’માં મેં ભાગ લીધો હતો. મેં એક પાત્રનો અભિનય કર્યો [...]

ચોરસ દુનિયા – ૩

Click here to read in English
હવે, મારા વાંચકો, જો તમે રોકી શકતા હો તો ઘડીભર તમારા શ્વાસને રોકી લો; કેમ કે હવે પછી રજૂ થનાર માનવતાના ઘોર અપરાધને સાંભળવા પહેલાં તમારી જાતને તમે સંભાળી શકો. અહીં તમે સ્ત્રીઓને કેદીની હાલતમાં બેઠેલી જોઈ શકો છો. અહીં તમે પોતાની માતાઓને ચીપકી ગએલાં નાનાં ભયભીત બાળકોને જોઈ શકો [...]

ચોરસ દુનિયા – ૪ (ઝિંદાને શામ – Syria)

Click here to read in English
આ લેખમાળાના અગાઉના ત્રણ ભાગમાં મેં કેટલાંક પાત્રોનું નામાભિધાન (અ,બ,ક,ડ,ઈ)તરીકે કર્યું હતું. એ પાત્રોની કરૂણ કહાનીઓ કાલ્પનિક નહિ, વાસ્તવિક હકીકતો ઉપર આધારિત હતી. મેં અગાઉ સ્પષ્ટ કર્યા મુજબ એ પાત્રોનાં સાચાં નામ ભલે ન આપ્યાં હોય, પણ મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું હતું; પણ અહીં મારા વિષયના [...]

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય

Click here to read in English
સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન [...]