ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

Click here to read in English
હું સીધો જ મારા મુદ્દા ઉપર આવું છું અને મારા વાચકોને જણાવું છું કે આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન [...]

આત્મહત્યા

Click here to read in English
મેં મારા અગાઉના લેખ ‘Depression’ (ઉત્સાહભંગ)માં દર્શાવ્યું હતું કે ‘ઉત્સાહભંગ’ જેને બીજા શબ્દોમાં કહીએ તો ‘હતાશા’ એ માનવીના મનની એવી નકારાત્મક સ્થિતિ છે કે જેનો ભોગ બનનારને તે કોઈકવાર આત્મહત્યા કરી લેવા તરફ દોરી જાય છે. ‘આત્મહત્યા’ શબ્દને સમજાવવો જરૂરી ન હોવા છતાં સંક્ષિપ્તમાં લખીશ કે ‘આત્મહત્યા’ એ એવી ક્રિયા [...]

ફાનસવાળાં સન્નારી

Click here to read in English
તબીબી વ્યવસાયના ક્ષેત્રે ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. [...]

ઘણા સમય પહેલાં ….

Click here to read in English
વ્હાલા વાંચકો,

મારી બ્લોગ કારકિર્દીનાં બે વર્ષ અને ૧૦૦ આર્ટિકલ પૂરા થવા નિમિત્તે સ્થાનિક ટ્રસ્ટ – એસેન્ટ ફાઉન્ડેશન (આદર્શ લાયબ્રેરી)ના ઉપક્રમે મે-૨૦૦૯માં “Expressing Feelings of Honor and Gratitude” રિપોર્ટ આર્ટિકલ મુજબ સન્માન સમારંભ યોજાયો હતો, ત્યારે વક્તાઓ તરફથી લાગણી સાથેની માગણી થએલી કે મારા કેટલાક અંગ્રેજી આર્ટિકલોનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થાય. [...]

A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

My Valued Readers,
Find below the Gujarati translation of a Story ‘The Dangerous Game” with its Preamble also in Gujarati. Hope you will find it interesting as it appeals to the married life of a Muslim couple. Difference of opinion or indifference in attitude of either of the spouse might be the cause for failure of [...]

My Comment on a Gujarati Poem (વિવેચન)

Friends,
Find below my comment on a Gujarati Poem “મારા પિતાજી” written by Mr. Vijay Shah (Houston – USA) on “Father’s Day”.
મારા પિતાજી

માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!
મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!
કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!
ઉપકારો ક્રોડો ના ઉતરે મારા [...]

Bahlool Dana, a Gem in Rags

Click here to read in Gujarati
As promised in my earlier post “A true story of an insane, but sane person!”, I am going to talk about Bahlool Dana (the Wise) today. Bahlool (real name – Wahab bin Amr) was a well known judge and scholar from a wealthy family in Iraq in the times of [...]