Comments on: Mercy Killing or Merciful Death – A Debate

By: Sharad Shah
પ્રિય વલીભાઈ;

પ્રેમ;

સમાધિ, સંથારો કે સતીપ્રથા એ દયામ્રુત્યુ હેઠળ ન આવી શકે, પણ સ્વેચ્છા મ્રુત્યુ હેઠળ આવી શકે. અને મેં અત્રે તેને સ્વેચ્છા મ્રુત્યુ હેઠળ જ આવર્યા છે.દયામ્રુત્યુની વાત તો પ્રથમ ફકરામાં જ પૂરી કરી દીધેલ.

સમાધિ અને સંથારો એ હિન્દુ અને જૈન દર્શન પ્રમાણે આત્માની એક ઉચ્ચ અવસ્થામા લેવાયેલ નિર્ણય છે. આ કોઈ આત્મહત્યા નથી. સામન્યરીતે આત્મહત્યા ઘોર હતાશા કે નિરાશાનુ પરિણામ હોય છે. જ્યારે સમાધિ કે સંથારો ધ્યાનની ગહન અવસ્થામા બોધપૂર્વક મ્રુત્યુનુ સહર્ષ સ્વાગત છે. હિન્દુ દર્શન કહે છે કે જીવન અને મ્રુત્યુ એક જ સિક્કાની બે બાજુ છે, અથવા એક જ રેખાના બે છોર છે. જીવન અને મ્રુત્યુ બે ભિન્ન ઘટના દેખાય છે પણ ભિન્ન છે નહી. તે એક બીજામા એટલા સંયુક્ત છે કે તેને ભિન્ન કરી શકાય પણ નહી. એક ઋષિએ કહ્યું છે,” અહીં જન્મના ગર્ભમાં મ્રુત્યુ અને મ્રુત્યુના ગર્ભમાં જીનન પેદા થાય છે.”હિન્દુ મનિષા જીવનનુ સ્વાગત પણ કરે છે અને મ્રુત્યુનુ પણ.બાળકના જન્મની સાથે જ મ્રુત્યુની પ્રક્રિયા શરુ થઈ જાય છે. બાળકનો જન્મ થયો કે બાળકનૂ મ્રુત્યુ શરુ થયું? શું કહેવું? જો કે આપણે વ્યવહારમાં તો બાળક્નો જન્મ થયો તેમ જ કહી એ છીએ. મ્રુત્યુનો ભય જ એવો છે કે તેના વિષે વાત કરતા પણ જીવ ગભરાવા માડે છે. એટલે આપણે મ્રુત્યુના સમાચારને પણ અશુભ ગણીએ છીએ. જરા કલ્પના કરો કે મ્રુત્યુ જો ના હોત તો શું થાત.મ્રુત્યુ વગરની દુનિયા કલ્પવી પણ મુશ્કેલ છે.મ્રુત્યુની માનવ જાત પર મોટી મહેરબાની છે. અને જેની મહેરબાની હોય તેનૂ સ્વાગત કરવામા છોછ કેવો? હિન્દુ દર્શનમા તો મ્રુત્યુ નો દેવ મહાદેવથી (શિવ) ઓળખાય છે.મારી આટલી વાતથી તમે સમજી શકશો કે સમાધિ, સંથારો અને આતમહત્યા એક જ નથી. હા, બધાનુ પરિણામ મ્રુત્યુ છે એટલે આવો ભાષ થાય તે સ્વભાવિક છે.

બીજું આપ કહો છો કે “આપણને જીવન જીવવા માટે આપ્યું છે વેડફવા માટે નહી” જરા વિચાર કરી ને કહેજો જીવન જીવવુ એટલે શું? અને જીવન વેડફવું એટલે શું? અને તમારી પોતાની વ્યાખ્યા પ્રમાણે આ દુનિયામાં કેટલા લોકો જીવન જીવી રહ્યા છે અને કેટલા લોકો જીવન વેડફી રહ્યા છે, તેવો અંદાજ કાઢજો. આ અંગે આપણે ફરી વાત કરશું.

શેષ શુભ.

પ્રભુશ્રિના આશિષ;

શરદ

By: Valibhai Musa
શરદભાઈ,

સમાધિ, સંથારો કે સતીપ્રથા (જો કે નામશેષ થઈ ગઈ છે)એ દયામૃત્યુ હેઠળ ન આવી શકે. મારું તો માનવું છે કે એ બધી આત્મહત્યાઓ જ કહેવાય.ઈશ્વરે જીવન જીવવા માટે આપ્યું છે, નહિ કે વેડફી નાખવા કે તેનો દુરુપયોગ કરવા. આપણે દુન્યવી રીતે એક ઉદાહરણ વિચારીએ કે આપણે કોઈ માણસને ભુખ્યો સમજીને કંઈક આર્થિક સહાય કરીએ અને તે આપણી મદદને દારૂ પીવામાં કે અન્ય રીતે વેડફી નાખે તો આપણને નહિ જ ગમે. બસ, આ જ પ્રમાણે જીવવા માટે મળેલી જિંદગીને આત્મવિલોપન કરીને ગુમાવી દેવામાં આવે તો તે ઈશ્વરને કઈ રીતે ગમી શકે!

By: Sharad Shah
પ્રિય વલીભાઈ;

પ્રેમ્;

આ વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે, અને મોટાભાગની સરકારો Mercy Killing ને કાયદાનુ સ્વરુપ આપતા ગભરાય છે અને તેનુ મુખ્ય કારણ છે સમગ્ર માનવ જાત મા થયેલ નિતીમત્તાનુ અધઃપતન. બધાને ભય એ છે કે Mercy Killing ના નામે Killing શરુ થઈ જશે તો? અને  ભારત જેવા દેશમા કે જ્યાં નિતીમત્તાની કેવળ વાતો જ રહી ગઈ છે, બાકી નિતીમત્તા, એડમિનિસ્ટ્રેશન, લેજીસ્લેશન બધું જ સાવ ખાડે ગયું હોય ત્યાં Mercy Killing ના નામે Killing થતાં વાર લગે તેમ નથી. Mercy Killing સ્વસ્થ સમાજ વ્યવસ્થા માટે આશિર્વાદરુપ છે, પણ અસ્વસ્થ સમાજ માટે ખતરારુપ છે.

બાકી વ્યક્તિગત મારું મંતવ્ય એવું છે કે,” માનવી ને જીવવાનો અધિકાર છે તેમ મરવાનો પણ અધિકાર હોવો ઘટે. હિન્દુઓમા સમાધી લેવી, કે જૈનોમા સંથારો લેવાની પ્રથા જે હતી તે આમ જુઓ તો સ્વેચ્છા મ્રુત્યુ જ છે અને ધાર્મિક રીતે તેનુ ખૂબ મહત્વ હતું. પણ કાળક્રમે તેમા સડાઓ  લાગતા ગયા.

શેષ શુભ

પ્રભુશ્રિના આશિષ;

શરદ

By: Mahejabin Palasara
This is a Comment from Mahejabin Palasara lost in system somewhere and now posted here on her behalf by Author:

Hello! Maasa

I agree with you and strongly believe that GOD gifted life is precious. None has the right to kill others who might be in Coma or be suffering from any unbearable diseases and also make suicide by themselves. I really salute those parents who bring up their disabled children with love.

With warm regards,

Mahejabin

By: Shaleen
Heyya same here..M participating in a debate too regarding euthanasia.I m going to speak ‘for’ it..And m greatful to you sir for helping me out.You hav encouraged me a lot.

Thnx.Keep up the good work.Take care!!

By: Tina
I agree with most of your points. Nicely complied.

By: Zardy
Thank You Valibhai. I am participating in a debate this 5th of June and will be using some of your very valid points.

I believe you have put in a lot of effort and done a great job in summarizing this serious topic.

And Thank You!

By: archemidas
i agree

By: Valibhai Musa
Dear Roohi Beta (Daughter),

It is very simple. When we say “the truth”, it means “An Absolute Truth”, a final and perfect truth.But “a truth” means a part of the full truth i.e. the process of finding the perfect truth is still going on. I have underlined  the Articles “A” and “The” in my Article to highlight the profound meaning of my statement.

I appreciate you for visiting my web, reading such knowledgeable Articles deeply and also showing interest to go deep still more.

Lastly, my counseling is ‘not to forget your prime goal of studies’.

With warm regards,

Valibhai Musa

By: Roohi
hello mama…….i  totally agree with u but i can’t understand 1 line    “we can reach a truth, but we cannot reach the truth” what do u mean by this line……..would u plz explain it with example.