Comments on: My Hykooz – I (મારાં હાઈકુ – ૧)

By: Pinki
Congratulations…. on your blog’s third anniversary !

keep writing…  we’re enjoying !

By: Valibhai Musa
પોપટભાઈ,

“કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ” (કલાપી)

તમારા જેવાના નિખાલસ પ્રતિભાવો નવીન કંઈક સર્જન માટેનો પ્રીતિભાવ અવશ્ય જગાડે!

બાકી તો ‘જંગલમેં મોર નાચા, કિસને દેખા?’વાળી વાત થઈને ઊભી રહે, કેમ ખરું ને!

By: Patel Popatbhai
શ્રી  વલીભાઈ સરસ, સુંદર હાઈકુ વાંચી આનંદ થયો.

“પડછાયો યે

લઈને ચાલ્યાં, મૂકી

ટળવળતા !”

સપનાબેન

હાઈકુના જવાબમા સુંદર હાઈકુ, વાંચી આનંદ થયો.

“દર્દ હોયતો

આંખે વર્ષા બનવા

આમંત્રણ છે.”

” બ્લોગવાળાઓનું ભલું થજો કે ઘરડાઓને જીવતાં જ ઠેકાણે પાડી દીધા, કોઈના આડે આવે જ નહિ!”         વાહ ભાઈ વાહ.

By: Ramesh Patel
થનગનતું

તવ યૌવન નાચે,

મુજ અંતરે !

પ્રવેશ દ્વારે પગ પાથરણું બની ચૂમવાની વાત

શ્રી વલીભાઈ મુખમલક આવી ગઈ.

સુંદર હાઈકુ હારમાળા માટે અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

By: Valibhai Musa
સપનાજી,

આપના વિષે ઝાઝી જાણકારી નથી અને ઝાઝી વાત ન કરતાં ટૂંકમાં કહું તો મનોવિજ્ઞાનના “Transfer of training’  ના સિદ્ધાંત મુજબ આપની કલમ/કી બોર્ડની કી ગઝલની જેમ જ હાઈકુ ઉપર પણ સરસ ચાલે છે.

મારી હાઈકુ ઉપરની છએ પોસ્ટની Preamble વાંચી જવાથી મારાં જ હાઈકુઓમાંથી પણ આપ ત્રુટિઓને શોધી બતાવી શકશો, તેની મને ખાત્રી છે.

બ્લોગવાળાઓનું ભલું  થજો કે ઘરડાઓને જીવતાં જ ઠેકાણે પાડી  દીધા, કોઈના આડે આવે જ નહિ!

By: sapana
વલીભાઈ પગલુંછ્ણિયા વાળુ ખરેખર બેસ્ટ છે મારા હાયકુ..ચલો રમત રમીયે હાયકુનો જવાબ હાયકુમા આજે જવાબ રુપે નથી

સખા તમને

પધારવા દિલમાં

આમંત્રણ છે

રાત દિવસ

વિરહમાં બળવા

આમંત્રણ છે

બારણે ટેકો,

રસ્તો તાંકવાને

આમંત્રણ છે

દર્દ હોયતો

આંખે વર્ષા બનવા

આમંત્રણ છે.

તોડિને દિલને,

વીણવા ટૂકડાઓ

આમંત્રણ છે

રાત પડેને,

સપના બની આવ

આમંત્રણ છે

સપના